પ્રોડીબીશન (વિદેશી દારૂ) તથા દેશી દારૂ બનાવવાના આથાનો કેસ શોધી કાઢતી આડેસર પૉલીસ
પ્રોડીબીશન (વિદેશી દારૂ) તથા દેશી દારૂ બનાવવાના આથાનો કેસ શોધી કાઢતી આડેસર પૉલીસ આરોપીની વિગત :- નરપતસિંડ ભગુભા જાડેજા રહે.મહીરપર નાની તા.રાપર -કચ્છ.પકડાયેલ મુદ્દામાલની વિગત :- (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૩૯ કિ.રૂા.૨૨0૩૫/- (૨) ભારતીય બનાવટના| વિદેશી દારૂના કવાટરીયા નંગ-૪૮ કિ.રૂા. 5000/- (3) દેશી દારૂ ખનાવવાનો આથો લીટર ૪૦ કિ.રૂા.૧000/- તથા ડીરો કંપનીનું સ્પ્લેન્ડર| બાઈક રજી નં.જીજે.-૩૯-ઈ-૫૦૯૩ કિ.રૂા.૩૫૦00/- કુલ કિમત રૂપિયા 9૪૦૩૫/- નો મુદ્દામાલ