🔥 TRENDING Arunachal Students' Union Calls Off Ba... Arunachal Hydropower Project Cleared b... পাঁচগ্রাম উচ্চ বিদ্যালয়ে ২০৭তম বিদ্যা... Two Arunachal Pradesh Men Held in Assa... J&K Deputy CM Rebuffs BJP Call, Says O... કચ્છ જિલ્લા શ્રી મોટા યક્ષ દેવના મેળાન...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ઈડરના મણિયોર ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ દ્વારા ગંભીર આક્ષેપો બાદ ભારે વિવાદ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 11:48 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મણિયોર ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે..

સાબરકાંઠાના-:
ઈડર તાલુકાના મણિયોર ગામની ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ દ્વારા કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.આ આક્ષેપોને કારણે ગ્રામ પંચાયત કચેરી ખાતે ભારે ચર્ચા અને વિવાદનો માહોલ જોવા મળ્યો હતો..

પ્રાપ્ત માહિતી અનુસાર ડેપ્યુટી સરપંચે ગ્રામ પંચાયતના વહીવટ અને કેટલાક નિર્ણયો અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.તેમના દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની વિગતો હાલ સ્પષ્ટ નથી,પરંતુ તેના કારણે સ્થાનિક સ્તરે રાજકીય તણાવ વધ્યો છે.આ વિવાદને લઈને ગામના આગેવાનો અને ગ્રામજનોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ડેપ્યુટી સરપંચના આક્ષેપોની સત્યતા અને તેના પર ગ્રામ પંચાયત દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
📲Get App