🔥 TRENDING Former India Head Coach Ravishastra Pe... लांजा तालुक्यात पावसाअभावी भात पिकांचे... કરજણ તાલુકાના સીમળી ગામે નાગરિકો માટે... डबरा में बदमाशों का आतंक: 24 घंटे में... નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા... দিল্লি রোডে পাইপলাইনে CNG চালু, হুগলিত...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહિલા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ

✍️ Reporter: Sachin Vala 🗓 26 Sep 2026, 03:05 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ

સુત્રાપાડા સિંગસર ગામે ખાનગી સિમેન્ટ કંપની ના માઇન્સ માંથી પાણી નો નિકાલ કરવા મામલો

ખેડૂતો અને મહિલાઓ એ હોબાળો મચાવ્યો

છેલા ત્રણ દિવસ થી ચાલી રહ્યો છે ઉગ્ર વિરોધ ..આજે ત્રીજા દિવસે મહિલાઓ જોડાઈ વિરોધ માં

ધામળેજ સહિત છ ગામના ખેડૂતો કરી રહ્યા છે વિરોધ
.ગઈકાલે 50 ખેડુતો ની અટક કરવામાં આવી હતી

આજે ફરી ખેડૂતો અને મહિલાઓ એ હોબાળો મચાવ્યો
📲Get App