🔥 TRENDING Former India Head Coach Ravishastra Pe... लांजा तालुक्यात पावसाअभावी भात पिकांचे... કરજણ તાલુકાના સીમળી ગામે નાગરિકો માટે... डबरा में बदमाशों का आतंक: 24 घंटे में... નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા... দিল্লি রোডে পাইপলাইনে CNG চালু, হুগলিত...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાણંદના કાણેટી વાડામાંથી આવતું દારૂનું નેટવર્ક ઝડપાયું સાણંદ પોલીસની કાર્યવાહી, 912 બોટલ દારૂ સાથે રૂ. 2.13 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Gilani Asikali 🗓 26 Sep 2026, 03:06 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસ દ્વારા દારૂની હેરાફેરી સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કાણેટી વાડામાંથી આવતું દારૂનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.સાણંદ PI બી.ટી. ગોહિલની ટીમે કાર્યવાહી કરી જયમલસિંહ ગોહિલસિંહ વાઘેલાને દબોચી લીધો હતો. પોલીસે તેની પાસેથી 912 બોટલ દારૂ સહિત કુલ રૂ. 2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.રિપોર્ટર. આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App