🔥 TRENDING राष्ट्रीय सामान्य गतिशीलता कार्ड (NCMC... Punjab Government Announces 8% Dearnes... IHCL Launches Ginger Hotel in Jorhat,... Gaurav Gogoi Rebukes BJP MP’s Padma Bh... Assam Student Found Dead at Homestay;... Jharkhand Rivers Swell Amid Continuous...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 26 Sep 2026, 04:46 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો

‘રોડ સેફ્ટી’નો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા પાટણ RTOનો પ્રયાસ : ૨૦૦ વિદ્યાર્થીઓએ લીધો ભાગ

યુવાનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ માટે RTO પાટણ દ્વારા માર્ગ સલામતી સેમિનારનું આયોજન
📲Get App