🔥 TRENDING Gov. Mikie Sherrill Announces Caldwell... India condemns Sharif’s UNGA remarks a... Two Drivers Injured as Canteen Truck C... Bhopal Train Routes Altered Oct 14-17... Congress leader Jitu Patwari questions... Factory Fire in Bhivadi's Choupanki In...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

✍️ Reporter: Burhaan sibhai 🗓 26 Sep 2026, 05:28 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાલાસિનોર તાલુકાના પીલોદરા ખાતે ભારત સરકારના યુવા અને રમત ગમત મંત્રાલય અંતર્ગત માધ્યમિક શાળામાં પંડિત દિન દયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે નિબંધસ્પર્ધા યોજાઈ હતી
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પંડિત દિન દયાલ ઉપાધ્યાય જીના ચિત્રને પુષ્પાંજલિ અર્પિત કરી કરવામાં આવી હતી મહાનુભાવો દ્વારા તેઓના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને સેવા દેશભાવના અને માનવવાદ કેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધા નિબંધ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ટ્રોફી સ્ટેશનરી કીટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા સમગ્ર કાર્યક્રમ મહિસાગર જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અભિષેક શુક્લા ના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે મહાનુભવોનો આભાર વ્યક્ત કરી વિજેતાઓને અભિનંદન પાઠવવા માં આવ્યા હતા
📲Get App