🔥 TRENDING જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામ... અમરેલીમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી... સુરેન્દ્રનગર એલસીબીએ ધાંગધ્રા હાઈવે પર... Biswajit Chatterjee Remembers Controve... Devkanya Thakur Says Bollywood Alone D... Aishwarya Rai Bachchan’s Quote of the...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરના ધારાસભ્ય અને સાંસદે આગિયોલ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 08:55 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગિયોલ મુકામે "સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬" અંતર્ગત આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા અને સાંસદ શોભના એમ. બારૈયા ઉપસ્થિત રહ્યા હતા..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના આગિયોલ મુકામે "સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬" અંતર્ગત એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ જેટકો વર્તુળ કચેરી હિંમતનગર તથા જેટકો વિભાગીય કચેરી આગિયોલ ખાતે યોજાયો હતો.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા અને સાસંદ શોભના.એમ.બારૈયા વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું હતું.બંને મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણના સંકલ્પમાં સહભાગી બનીને સૌને પ્રેરણા આપી હતી..

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, વૃક્ષોનું જતન અને સંવર્ધન એ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટેની આપણી સામૂહિક જવાબદારી છે.વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં મદદ મળે છે.
📲Get App