🔥 TRENDING જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામ... અમરેલીમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી... સુરેન્દ્રનગર એલસીબીએ ધાંગધ્રા હાઈવે પર... Biswajit Chatterjee Remembers Controve... Devkanya Thakur Says Bollywood Alone D... Aishwarya Rai Bachchan’s Quote of the...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિઘ્નહર્તા ગણેશજીની વિદાય વિસર્જન માટે વિરમગામ નગરપાલિકાની વ્યવસ્થા

✍️ Reporter: Gilani Asikali 🗓 25 Sep 2026, 08:42 AM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ ગણેશોત્સવ પૂર્ણ થતાં વિઘ્નહર્તા ગણેશજીની વિદાય અને મૂર્તિ વિસર્જન માટે વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરના કુમાણા રોડ પર આવેલી કોરી તલાવડી ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે
ગણેશજીની મૂર્તિઓના વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા ફાયર ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફાયર ટીમના કર્મચારીઓ દ્વારા વિસર્જન સ્થળે જરૂરી તકેદારી રાખી ગણેશભક્તોને સહકાર આપવામાં આવશે.
ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે અને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીને ભાવભીની વિદાય વિસર્જન કરવામા આવશે
રિપોર્ટર.આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App