🔥 TRENDING Searches for "electoralcampaign" surge... Delhi Police nab alleged Goldy Brar ga... 18 Pune Police Officers Charged in Two... Hyderabad Man Stabbed by Aides Over Al... Veteran Actor Mushtaq Khan Passes Away UK DJ collective Dialled In and comic...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોરબંદરમાં દુષ્કર્મના ગંભીર ગુનામાં ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 25 Sep 2026, 09:45 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોરબંદરમાં માનસિક બીમારીનો લાભ લઈ યુવતી સાથે અવારનવાર દુષ્કર્મનો આચરનાર આરોપી હિતેષ પ્રભુદાસ જોષી ઝડપાયો; કીરિ્તમંદિર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યોઃ ભોગ બનનારની માનસિક બીમારીનો લાભ લઈ ઘરે જઈ બળજબરીથી ..૧ીર સંબંધ બાંધ્યાનો આરોપ ઃ આરોપી ધરપકડ
📲Get App