🔥 TRENDING हिरणपुर के माँ श्मशान काली मंदिर में व... રાજકોટમાં દિવાળીની રાત્રે કાયદો-વ્યવસ્... અમરેલીના સણોસરા ગામમાં 7 વર્ષીય બાળકની... Approval for hydro project on Siyang R... Devotees flock to Arunachal's Shakyamu... Mumbai records 137 fire incidents on D...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ

ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ

✍️ Reporter: Kamlesh Solanki 🗓 25 Sep 2026, 11:12 PM 👁 234
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ

ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ . એક જ નાદ ગણપતિ બાપા મોર્યા, ચાસા ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના રૂબરૂમાં બાપાનું વિસર્જન શાંતિ પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. ચીખલી પોલીસ સ્ટેશને ફાળવેલ પોલીસના સ્ટાફે પણ ખડે પગે ઊભા રહી ખૂબ કાળજી પૂર્વક વ્યવસ્થા ઊભી કરી હતી.
📲Get App