🔥 TRENDING राजाखेड़ा तहसील: ग्राम पंचायतों के सरप... মুখ্যমন্ত্রীর নির্দেশের পরেই ১১৭৪৯ কনস... ગણેશ વિસર્જનને લઈ ઉમલ્લા પોલીસ મથકે શા... ಬರ ಪೀಡಿತ ತಾಲೂಕು ಪಟ್ಟಿಗೆ ಕಾಗವಾಡ ಸೇರ್ಪಡೆ... હિંમતનગર નજીક કાટવાડ ગામમાં પરિણીતાનો... ನೀರು ಇದ್ದರಷ್ಟೇ ತಮಿಳುನಾಡಿಗೆ ನೀರು: ಸಿಎಂ...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બાઈક રેલી

મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બાઈક રેલી

✍️ Reporter: Burhaan sibhai 🗓 24 Sep 2026, 08:00 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"સેવા સંકલ્પ અભિયાન - સેવા મેરા યોગદાન" અંતર્ગત મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી બાઈક રેલીનું લુણાવાડા થી કડાણા ડેમ સુધી આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે જાગૃતિ હેતુથી રસ્તામાં બાઇક ચાલકોને નિશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું.

આ રેલીમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને અલગ અલગ ગામમાં રોકાઈને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશો આપ્યો.
આ રેલી દ્વારા જિલ્લાના નાગરિકોને ટ્રાફિક નિયમોનુ પાલન કરવા અને મહિસાગર જિલ્લાના વધુ સુરક્ષિત બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે
📲Get App