🔥 TRENDING संतकबीरनगर में पहलवान की ह*त्या, शव सड... અંબાજી જતા પદયાત્રીઓ માટે પાસિનામુવાડા... बनास नदी पर दोस्तों संग पिकनिक का आनंद શ્રીરામ સેવા કેમ્પ દ્વારા હડોલમાં આઇસ્... కడపలో భారీ వర్షాలు: రోడ్లు చెరువుల తలప... લીલીયામાં ૨૧ કરોડ બાદ પણ ગટર સમસ્યા યથ...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસ અધિક્ષક ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા અંબાજી પદયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 09:32 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તા. ૨૨.૯.૨૦૨૬ ના રોજ સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ એલ.સી.બી તથા એસસોજી ટીમ સાથે ઈડર થી ખેડબ્રહ્મા સુધીના અંબાજી પદયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું..

સાબરકાંઠા જિલ્લામાં-:
તા. ૨૨.૯.૨૦૨૬ ના રોજ પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા એલ.સી.બી તથા એસસોજી ટીમ સાથે મળીને ઈડર થી ખેડબ્રહ્મા સુધીના અંબાજી પદયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય પદયાત્રા દરમિયાન યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવાનો હતો. પોલીસ અધિક્ષક સ્વયં રૂટ પર હાજર રહીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું..

પેટ્રોલિંગ બાદ પોલીસ અધિક્ષક ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને તેમની ટીમે ખેડબ્રહ્મા ખાતે માતાજીના દર્શનનો લાભ લીધો. આ પ્રસંગે ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુલદીપ નાયીએ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.
📲Get App