🔥 TRENDING Madhya Pradesh Traders Hold 'No UPI Da... Madhya Pradesh Launches ESIC Health Sc... West Bengal CM Suvendu Adhikari Declar... Row erupts over Bengal SIR anomaly as... Mukesh and Anant Ambani pledge investm... Police officer kills sister then commi...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણપતિ વિસર્જન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા રૂટ નિરીક્ષણ

✍️ Reporter: Burhaan sibhai 🗓 23 Sep 2026, 09:12 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આગામી તારીખ 25 નવેમ્બરના રોજ ગણપતિ વિસર્જન યાત્રા ના અનુસંધાને આજરોજ મહીસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર દ્વારા શોભાયાત્રા ના રૂટ અને વિસર્જન સ્થળ વાસિયા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જન અંગે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ નું નિરીક્ષણ તેઓએ કરેલ હતું તેઓની સાથે લુણાવાડા પ્રાંત અધિકારી શ્રી ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક શ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ફાયર વિભાગના અધિકારીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ વિસર્જન સંદર્ભે નગરપાલિકા દ્વારા કરાયેલ વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું
📲Get App