🔥 TRENDING ദേശീയ ആയുർവേദ ദിനചാരണത്തിന്റെ ഭാഗമായി... ગણપતિ વિસર્જન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્... चिराग पासवान ने गाया हिंदी गाना, वीडिय... बाबा रामदेव ने प्रेस कॉन्फ्रेंस कर पतं... એશિયન ગેમ્સમાં ભારતને સોફ્ટ ટેનિસમાં મ... સાબરકાંઠા: પરિણીતાની હત્યાના ગુનામાં પ...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અરવલ્લીના મોડાસામાં રામપાર્ક ગણપતિ મહોત્સવમાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 07:46 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસાના રામપાર્ક ખાતે આયોજિત ગણપતિ મહોત્સવમાં અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ.એન.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી આરતીમાં સહભાગી થયા હતા..

અરવલ્લી જિલ્લાના-:
મોડાસા શહેરમાં આવેલા રામપાર્ક ખાતે આયોજિત ગણપતિ મહોત્સવમાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ.એન.જાડેજાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.આ પ્રસંગે પોલીસ અધિક્ષકે ભગવાન શ્રી ગણેશજીના દર્શન કર્યા હતા અને પરંપરાગત આરતીમાં સહભાગી થઈ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. આયોજકો અને સ્થાનિક નાગરિકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું..

રામપાર્ક ગણપતિ મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી રહ્યા છે.પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો.
📲Get App