🔥 TRENDING गिड़ा पंचायत समिति में पंचायत सचिवों क... ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ... સુરત: અમરોલીમાં મહાનગરપાલિકાની ટીમ પર... સુરતમાં ચમત્કારિક બચાવ: કાર નીચે આવી જ... श्री माहौर वैश्य पंचायत द्वारा श्री अन... રાપર પંથકમાં LCBનો દારૂ પર સપાટો
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે હારીજ શ્રી કે. પી. હાઈસ્કૂલ ખાતે

✍️ Reporter: Atul Thakor 🗓 23 Sep 2026, 04:30 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે હારીજ શ્રી કે. પી. હાઈસ્કૂલ ખાતે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયુષ મેળો યોજાયો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને આયુર્વેદ - હોમિયોપેથી સારવાર -નિદાન કેમ્પ દ્વારા દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી..
📲Get App