🔥 TRENDING Punjab CM meets female students at Sar... Amritsar BRTS Project Shut Down, Rs 65... लखनऊ: उत्तर प्रदेश शिक्षा सेवा चयन आयो... टोंक: जिला कलेक्टर टीना डाबी के निर्दे... సిరికొండ: మండల కేంద్రంలోని యువ చైతన్య... ABVP protests security arrangements at...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સંતરામપુર તાલુકાના વાધનાલા ચોકી પરથિ હાયવે પર ખાનગી વાહનો માં જોખમી સવારિ

✍️ Reporter: Chauhan Gavesinh Maganbhai 🗓 22 Sep 2026, 10:14 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંતરામપુર તાલુકાના હાયવે પર વાધનાલા પોલિસ ચોકી પાસેથી પસાર થતા ખાનગી વાહનો માં જોખમી સવારિ

સંતરામપુર તાલુકાના હાયવે પર ખાનગી વાહનો માં જોખમી સવારિ કરતા લોકો બેફામ રીતે દોડતાં વાહનો મા જય રહીયા છે આમાં અકસ્માત થવાની સંભાવના રહે છે તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ થાય તે માટે પગલાં લેવા જોઈએ
📲Get App