🔥 TRENDING मोहना के दीनदयाल नगर कॉलोनी में गणेशोत... 25 हजार सोलर लाभार्थियों को मिली राज्य... ગિરનારી ગ્રુપ દ્વારા જલારામ ભક્તિધામ મ... કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવન... સાંતલપુર તાલુકા વિસ્તારમાં છેલ્લા કેટલ... मेसकौर में दो अलग-अलग मामलों में दो आर...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સંતરામપુર તાલુકાના વાધનાલા ચોકી પરથિ હાયવે પર ખાનગી વાહનો માં જોખમી સવારિ

✍️ Reporter: Chauhan Gavesinh Maganbhai 🗓 22 Sep 2026, 10:14 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંતરામપુર તાલુકાના હાયવે પર વાધનાલા પોલિસ ચોકી પાસેથી પસાર થતા ખાનગી વાહનો માં જોખમી સવારિ

સંતરામપુર તાલુકાના હાયવે પર ખાનગી વાહનો માં જોખમી સવારિ કરતા લોકો બેફામ રીતે દોડતાં વાહનો મા જય રહીયા છે આમાં અકસ્માત થવાની સંભાવના રહે છે તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ થાય તે માટે પગલાં લેવા જોઈએ
📲Get App