🔥 TRENDING கடலூர் - சூரிய மின்சக்தி மானியம் ஒரு ல... બોરસદ તાલુકા ના અલારસા ગામમાં લાશ મળી,... லண்டனில் முதலீடு இல்லை... அப்புறம் தமி... साहेबगंज में जल जीवन मिशन की बहुग्रामी... ભાદરવીમાં અંબા ભક્તોનું ટોળું ટ્રાફિકમ... હાંસોટ પોલીસએ ચોરાયેલી Honda Shine ની...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 21 Sep 2026, 08:58 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગ્રામ્ય ફીડરો બંધ કરાતા લોકોમાં ભારે હાલાકી
ભારે ગરમી વચ્ચે સાંજના સમયે કચ્છના અનેક| ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો અચાનક બંધ કરી દેવાતા લોકો પરેશાન થયા છે.
વીજતંત્ર દ્વારા જ્યોત ગ્રામ યોજના અને ખેતીવાડીના અનેક ફીડરો શટડાઉન કરી દેવામાં આવ્યા છે.કન્ટ્રોલ રૂમમાં પૂછતાં “ઉપરથી સૂચના હોવાથી ફીડર બંધ કરાયા” તેવો જવાબ મળ્યો હોવાનો સ્થાનિકોને મળ્યો જવાબ.
📲Get App