🔥 TRENDING ધારી નવી વસાહત એરિયામાંથી સગીર યુવતીને... CM Majhi to Decide on Teachers' Issues... Red Alert Issued for Ganjam, Gajapati,... 15 Cartridges Seized from Arms Smuggle... Kitchen Gas Leak Ignites Match Spark,... Two Youths Arrested for Heroin Consump...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુદરા શહેર વિસ્તારમાં આવેલ એલ એન્ડ ટી વાડી, શુભમ પેટ્રોલપંપ પાછળથી માદક પદાર્થ ગાંજો ૫૦૦ ગ્રામ, કિં.રૂ ૨૫,૦૦૦/- નાંમુદામાલ સાથે એક આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.પશિ્ચમ કચ્છ-ભુજ.

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 21 Sep 2026, 11:40 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પકડાયેલ ઇસમ
બિતલ દશરથ મંડલ, ઉવ. ૨૮, રહે. મુળ ગામ. બિશનપુર, વોર્ડ નં. ૩, તા. ધબૌલી, જી. સહરસા, બિહાર, હાલ. રહે. એલ એન્ડ ટી વાડી, શુભમ પેટ્રોલપંપ પાછળ, મુંદરા-કચ્છ.
કબ્જે કરેલ મુદ્દામાલ કુલ્લેકિં.રૂ.૩૦,૬૦૦૦ /-
(૧) માદક પદાર્થ ગાંજાનો જથ્થો૫૦૦ ગ્રામ કિં.રૂ.૨૫,૦૦૦/-
(૨) મોબાઈલ નંગ- ૦૧કિં.રૂ.૫૦૦૦/-(૩) રોકડારૂપીયા૬૦૦/-
📲Get App