🔥 TRENDING Two killed in road accident in Odisha'... Ashok Tripathy Panel Submits Teachers’... Panchayat Express Live Covers Odisha's... Ludhiana Factory Worker Found Hanging... Four-year-old child kidnapped and sold... Ipl story
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામજોધપુર સીદસર ઉમિયાધામ

✍️ Reporter: Ladhad Akaram 🗓 21 Sep 2026, 10:42 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગર ભાજપ પ્રમુખ શ્રી ડૉ. વિનોદભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં જામજોધપુર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સિદસર ઉમિયાધામ ખાતે આશીર્વાદનો દિવડો પ્રગટાવી મહાઆરતીનો લાભ લીધો.

મા ઉમિયા જગતજનનીને વડાપ્રધાનશ્રીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. 🙏🌺

જય માતાજી 🚩
📲Get App