🔥 TRENDING Connaught Place Dazzles with Nighttime... কেন্দ্রীয় মন্ত্রী সুকান্ত মজুমদার হুগ... દિવાળી દરમિયાન અમદાવાદના વસ્ત્રાલમાં પ... Jaipur's Diwali Glows with Ram Setu Di... 'सोनिया गांधींनी लोकशाहीबद्दल बोलणे ही... সোদপুর ঐক্য সম্মেলনী 54 বছরের শ্যামা প...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો

રાજકોટમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 20 Sep 2026, 08:56 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
જોરદાર પવનના ઝાપટા સાથે વરસાદ શરૂ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
📲Get App