मौसम
ગીરગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો
ગીરગઢડા તાલુકામાં તાજેતરમાં ધોધમાર વરસાદ નોંધાયો,છે.
ગીરગઢડા તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગીરગઢડા આજુ બાજુ ના ગામોમાં પણ ખુબ સારો વરસાદ નોંધાયો વીજળીના કડાકાભડાકા સાથે