🔥 ट्रेंडिंग સિનોર તાલુકામાં ભારે વરસાદ सिक्किम 'हिमालयन क्रिएटिव इकोनॉमी' का... अजीत डोवल ने याद किया सिक्किम खुफिया स... मिज़ोरम ने केंद्र से पूर्वोत्तर की शिक... " ಮೈಸೂರು ನಗರದಲ್ಲಿ ಬೀದಿ ನಾಯಿಗಳ ಕಾಟ " જાણવા જોગ માહિતી,નશામુક્ત નવસારી એ આપણ...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાવલા પ્રજાપતિ વાસમાં આશાપુરી માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો

✍️ रिपोर्टर: Gosai Ganpatgiri 🗓 19 सित. 2026, 09:28 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાવલા તાલુકામાં પ્રજાપતિ વાસમાં આશાપુરીફ્ય આવ્યો હતો, સમગ્ર પ્રજાપતિ પરિવારે આ ઉજવણી નો લાભ ને આનંદ વિભોર થઇ ભાગ લઈને વિવિધ ુધ આયોજન કરાયું હતુ ને બપોરે બહુચરમાતાજી ના ગરબાઓ સાથે ભવ્ય ભક્તિ ના વાતાવરણને જોવા મલ્યું હતુ પ્રાગટ્ય પર્વની વિશેષતા રૂપે માતાજી સમક્ષ કેક કાપીને વિશેષ પુજન તેમજ વંદના કરવામાં આવી હતી,આ પ્રસંગે ખાસ મહત્વ ડમરુ આરતી નુ હતુ તેથી ભાવિક ભક્તોએ આરતી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી,
📲Get App