રાજુલા શહેરમાં બસ સ્ટેન્ડ સામે બાવળની ડાળો તૂટી ગઈ હતી
રાજુલા શહેરમાં બસ સ્ટેન્ડ સામે બાવળની ડાળો તૂટી ગઈ હતી તે એક ટેક્ટર ભરાય તેટલી હતી છેલ્લા 15 દિવસ થી પડી હતી આજે નગરપાલિકા નું જીસીબી ને ટ્રેક્ટર ભરી ગયા સફાઈ અભિયાનની જુબેશ શરૂ કરવામાં આવી હતી દસ દિવસ સુધી રાજુલા શહેરમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી હોવાના કારણે ક્લીન રાજુલા મારું રાજુલા, નગરપાલિકાની ટીમો રાજુલા શહેરની સ્વસ્થ સુંદર સફાઈ કરવામાં આવી રહી છે,, મયુર દાદા દવે.. રવુભાઈ ખુમાણ,, બકુલભાઈ વોરા,, દિલીપભાઈ વોરા,, મહેન્દ્રભાઈ ધાખડા. વનરાજભાઈ વરુ. ધવલભાઇ. રણછોડભાઈ મકવાણા. દિલીપભાઈ ચૌહાણ. ડેપા મેનેજર..