🔥 ट्रेंडिंग குடியாத்தம் நகரில் அகில பாரதி மக்கள் ச... सारस मेले का उद्घाटन: ग्रामीण उत्पाद औ... पटना हाई कोर्ट ने जज को ‘अवैध’ जमानत आ... बिहार में बाढ़ के पानी घटने के बाद भी... સાબરકાંઠા જિલ્લામાં ઈડર સ્પેશ્યિલ પોક્... बिहार ने ईटीएस योजना के तहत ईंट की भट्...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવરાત્રી અને દિવાળી માટે કચ્છ-ભુજ માટે વધુ સ્પેશયલ ટ્રેનો જાહેર

✍️ रिपोर्टर: Naresh katua 🗓 19 सित. 2026, 10:09 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવરાત્રી અને દિવાળી વેકેશનમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને *વેસ્ટર્ન રેલ્વે* દ્વારા ભુજ માટે સ્પેશયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે 1. બાંદ્રા ટર્મિનસ - ભુજ સ્પેશયલ - ટ્રેન નં. 09037*
દર *ગુરુવાર અને શનિવાર* બપોરે 2:40 વાગે બાંદ્રાથી ઉપડી બીજા દિવસે સવારે 5:50 વાગે ભુજ પહોંચશે.
*તારીખ:* 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29, 31 ઓક્ટોબર અને 5, 7, 12, 14, 19, 21, 26, 28 નવેમ્બર 2026
2. ભુજ - બાંદ્રા ટર્મિનસ સ્પેશયલ - ટ્રેન નં. 09038
દર શુક્રવાર અને રવિવાર* સાંજે 5:40 વાગે ભુજથી ઉપડી બીજા દિવસે સવારે 8:30 વાગે બાંદ્રા પહોંચશે.
*તારીખ:* 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 ઓક્ટોબર અને 2, 6, 9, 13, 16, 20, 23, 27, 29 નવેમ્બર 2026
3. બાંદ્રા ટર્મિનસ - ભુજ સ્પેશયલ - ટ્રેન નં. 09009*
દર *રવિવાર* સાંજે 7:25 વાગે બાંદ્રાથી ઉપડી બીજા દિવસે સવારે 9:50 વાગે ભુજ પહોંચશે તારીખ:* 4, 11, 18, 25 ઓક્ટોબર અને 1, 8, 15, 22, 29 નવેમ્બર 2026 4. ભુજ - બાંદ્રા ટર્મિનસ સ્પેશયલ - ટ્રેન નં. 09010*
દર *સોમવાર* બપોરે 2:00 વાગે ભુજથી ઉપડી બીજા દિવસે સવારે 5:10 વાગે બાંદ્રા પહોંચશે તારીખ:* 5, 12, 19, 26 ઓક્ટોબર અને 2, 9, 16 નવેમ્બર 2026
📲Get App