જય અંબે મિત્ર મંડળ કોરડા(તા.સાંતલપુર) ✍️ Reporter: Atul Thakor 🗓 19 Sep 2026, 06:42 PM 👁 11 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy જય અંબે મિત્ર મંડળ કોરડા(તા.સાંતલપુર) દ્રારા અંબાજી દર્શને પગપાળા જતા પદયાત્રીઓ માટે આયોજીત સેવા કેમ્પની રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે મુલાકાત લીધી અને સેવાકીય કાર્યને બિરદાવ્યું..