🔥 ट्रेंडिंग इंदौर के छात्र बोले: शिक्षा व्यवस्था औ... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી જે... தமிழ்ச்செல்வன் மரணத்தில் நீதி கோரி போர... गुजरात सरकार ने जनजातीय एम्बुलेंस प्रत... गुजरात विश्वविद्यालय हॉस्टल से गिरकर इ... सुप्रीम कोर्ट ने गुजरात की शराब प्रतिब...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લાના પ્રવાસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 19 सित. 2026, 06:53 PM 👁 49
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ જિલ્લાના પ્રવાસ દરમિયાન કંબોઈ પગાર કેન્દ્ર શાળા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તેમજ નોટબુકનું વિતરણ કર્યું હતું તેમજ પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી ડૉ.દશરથજી ઠાકોર અને હાલના પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ તેમજ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

બાળકોને ઉજ્જવળ ભવિષ્ય શુભકામનાઓ પાઠવી.
📲Get App