સમી તાલુકા સરપંચ એસોસિએશન કાર્યક્રમ યોજાયો જેમાં સર્વ સંમતી વાવલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરેશભાઈ તુલસીભાઈ ઠાકોરને સમી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી...