🔥 TRENDING Odisha ରେ ପୁଞ୍ଜିନିବେଶକୁ ନେଇ ଶିଳ୍ପମନ୍ତ୍... ચણાનો દાણો શ્વાસનળીમાં ફસાઈ દોઢ વર્ષના... અમરેલી તાલુકા પોલીસ તુફાન ગાડીમાંથી 2.... କେନ୍ଦ୍ର ସରକାରଙ୍କ MCCD ରିପୋର୍ଟ: ଓଡ଼ିଶାରେ... Maharashtra CM Pawar Calls for Drought... Maharashtra TET papers hidden in shoe...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વંદે માતરમ્ આજરોજ સેવાપખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન રાજુલા

✍️ Reporter: Anil Vaghela 🗓 19 Sep 2026, 11:12 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વંદે માતરમ્
આજરોજ સેવાપખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન રાજુલા વિધાનસભા ના સંયોજક શ્રી રવુભાઈ ખુમાણ ની આગેવાનીમાં રાજુલા શહેર સેવા પખવાડિયા કાર્યક્રમ ના સંયોજક સહ સંયોજક અક્ષયભાઈ ધા, જયરાજભાઇ ધાખડા અને રાજેન્દ્રભાઈ ધાખડા દ્વારા જૂના સ્વામિનારાયણ મંદિર રાજુલા માં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મંદિર ના કોઠારી સ્વામી શ્રી અને ભાજપ ના કાર્યકર્તા રાજેશભાઈ જાની , ભાવેશભાઈ મોઠિયા, હિરેનભાઈ સોની, જયદીપભાઇ કોટીલા, પરેશભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App