🔥 TRENDING તા 17/09/2026 ના રોજ મોદી સાહેબના જન્મ... ભાદરવી પૂનમ મેળો: સાબરકાંઠા પોલીસે અંબ... Massive crowds line up for iPhone 18 l... BJP releases video to mark Narendra Mo... IMD warns brewing low may intensify in... Armed Attack at Line Hotel in Lalganj,...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડામાં સ્વચ્છતાનો સંકલ્પ!

✍️ Reporter: Burhaan sibhai 🗓 18 Sep 2026, 12:08 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની વિશેષ ઉપસ્થિતિમાં "સ્વચ્છતા સેવા યોગદાન" કાર્યક્રમ યોજાયો. કલેક્ટરશ્રીએ લુણાવાડા બસ ડેપોથી ચાર કોશિયા નાકા સુધી જાતે શ્રમદાન કર્યું અને સ્થાનિક વેપારીઓને સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન આપ્યું.
📲Get App