🔥 TRENDING Gujarat Monsoon Persists: Rain Likely... Karnataka High Court Imprisons Advocat... Karnataka PGCET 2026 Counselling Sched... Karnataka approves ‘Er’ for engineers... Nitin Gadkari Inspects Delhi-Mumbai Ex... Amritsar Police Officer Fatally Shot D...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ધમાકેદાર વરસાદની એન્ટ્રી

✍️ Reporter: Rathod Shahidkha 🗓 18 Sep 2026, 09:05 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આજ સવારથી ધમાકેદાર એન્ટ્રી અને ખેડૂતોમાં ખુશાલી જોવા મળ્યું હતું. ખેતીવાડી પાકને જીવતદાન મળ્યું હતું અને નળમાં ઠંડક પ્રસરી ગઇ હતી તમામ ગ્રામજનોમાં ભારે ખુશાલી જોવા મળી હતી.
📲Get App