🔥 ट्रेंडिंग चाय वाले की एक ग्लास दूध से शुरू हुई 3... वीर पहारिया ने बिहार बाढ़ प्रभावित परि... बिहार बाढ़ राहत कार्य के दौरान लोगों न... उत्तर प्रदेश में बंद जल संयंत्र में बं... सिक्किम राज्य लॉटरी परिणाम: 17 सितंबर... सिक्किम और दार्जीलिंग में किसानों की म...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

વીરપુર ના શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક અસ્થિ વિસર્જન કરવામા આવીયૂ

✍️ रिपोर्टर: DHRUVIK SINH SOLANKI 🗓 18 सित. 2026, 12:30 AM 👁 42
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીરપુરના શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૬ વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું

વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૬ વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું
જેમના પરિવારના સ્વજનો સ્વર્ગવાસ પામેલા હોય તેમના પરિવારના સભ્યોને બોલાવીને વિધિસર મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જનની વિધિ કરાવવામાં આવી

ત્યાર બાદ બધાજ અસ્થિ હરિદ્વાર જઈને મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર સાથે ગંગાજી માં વિસર્જન કરવામાં આવશે
📲Get App