🔥 TRENDING સાબરકાંઠા જિલ્લામાં હરણાવ નદીમાં ફરી ન... ગુજરાતી ઇન્ફ્લુએન્સર ગુજ્જુ લવ ગુરુનું... અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખ... સાબરકાંઠાની બહેનો માટે મેમોગ્રાફી મશીન... સેવા સંકલ્પ અભિયાનમાં તાલાલા ખાતે સિસ્... મોડાસામાં ભારે વરસાદ છતાં અંબાજી યાત્ર...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

વીરપુરના શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 18 Sep 2026, 08:11 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૬ વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું

જેમના પરિવારના સ્વજનો સ્વર્ગવાસ પામેલા હોય તેમના પરિવારના સભ્યોને બોલાવીને વિધિસર મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જનની વિધિ કરાવવામાં આવી

ત્યાર બાદ બધાજ અસ્થિ હરિદ્વાર જઈને મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર સાથે ગંગાજી માં વિસર્જન કરવામાં આવશે
📲Get App