પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો
यहाँ देखें:
▶️ YouTube
પાટણ જિલ્લા સમી તાલુકા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સમી આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો