🔥 TRENDING आम आदमी पार्टी के प्रदेश प्रभारी धीरज... સુરતના ડિંડોલી વિસ્તારમાં મકાન દલાલી અ... आज घसो में आंगनवाड़ी विद्यालय की सड़क जा... विक्की मेहता हत्याकांड का पुलिस ने किय... હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા પ્રધ... सांखली, गोवा में प्रधानमंत्री नरेंद्र...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

બ્રેકિંગ ન્યૂઝ સુઈગામ

✍️ Reporter: Prakashbhai Dahyabhai Barot 🗓 17 Sep 2026, 05:15 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુઈગામ ના જાણીતાં સ્ટાર જેઓ પોતાની કોમેડી થી લોકો નું મનોરંજન કરતા એવા ચંદન રાઠોડ એટલે કે ગુજ્જુ લવ ગુરુ નું રોડ અક્સમાત માં મોત. પરિવાર જનો અને ચાહકો માટે દુઃખ ના ડુંગરો તૂટી પડે એવી ઘટના.

ગુજરાત ના જાણીતાં સ્ટાર અને કોમેડી કિંગ એવા ચંદન રાઠોડ જેઓ પોતના કામ અર્થે બહાર જઈ રહ્યા હતા તેઓ નો આજ રોજ રોડ અક્સમાત માં મોત નીપજ્યું છે જાણવા મળ્યું છેકે તેઓ બાઈક પર હતા અને ભાભર રોડ પર કોઇ ગૌશાળા નજીક તેઓ નો અક્સમાત નો કિસ્સો બન્યો છે જે થી તેમના ચાહકો અને પરિવાર જનો માં દુઃખ ની ભાવના જોવા મળી
📲Get App