🔥 TRENDING Himachal Pradesh Governor Kavinder Gup... Chandigarh: CM Bhagwant Mann to Meet E... भारत-जपान ऐतिहासिक टी-२० सामना २२ सप्ट... વડોદરામાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચે પ્રધા... Himachal CM Claims Credit for Kishau D... Six States Sign Historic Agreement for...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સલાલના કર્કવૃત્ત સાયન્સ પાર્કમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ જીવન માટે દીપ પ્રગટ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 11:38 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કર્કવૃત્ત સાયન્સ પાર્ક, સલાલમાં પ્રજાજનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ જીવન અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે દીપ પ્રગટાવી પ્રાર્થના કરવામાં આવી..

સલાલમાં આવેલ કર્કવૃત્ત સાયન્સ પાર્કમાં પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ જીવન અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે દીપ પ્રગટાવી પ્રાર્થના કરવામાં આવી.કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારોએ દીપ પ્રગટાવી ને નેતા માટે શુભેચ્છા વ્યક્ત કરી..

આ પ્રસંગ સ્થાનિક નાગરિકો દ્વારા નેતા પ્રત્યેની આદર અને કૃતજ્ઞતા દર્શાવવાનો પ્રયાસ તરીકે ઉજવાયો.પ્રાર્થનાની આ ખાસ ક્ષણને સૌએ નિહાળી અને આ ભાવનાત્મક પળને સન્માનિત કરી.
📲Get App