લુણાવાડા ખાતે નવીન અધ્યતન ફાયર સ્ટેશનનું લોકાર્પણ
લુણાવાડા નગરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન આજે ઉમેરાયું છે
આજ રોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા શામણા મુકામે અધ્યતન સુવિધાસજ્જ ફાયર સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પંચમહાલ લોકસભાના સાંસદ આદરણીય રાજપાલસિંહ જાદવ, પ્રદેશ ભાજપના મંત્રી મુક્તિબેન જોશી, લુણાવાડા નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય ઋષિરાજ પંડ્યા, લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ડૉ. કીર્તિભાઈ પટેલ, ઉપપ્રમુખ દિનેશભાઈ ડામોર, બાંધકામ સમિતિના ચેરમેન જિગરભાઈ પંડ્યા, ફાયર સમિતિના ચેરમેન રિંકુબેન ઉમંગકુમાર ભોઈ, નગરપાલિકાના સૌ કોર્પોરેટરશ્રીઓ તથા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા.
આધુનિક સુવિધાઓથી સજ્જ મોડલ ફાયર સ્ટેશન લુણાવાડા શહેરની આગ અને આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે