🔥 ट्रेंडिंग 108 NICU એમ્બ્યુલન્સે બચાવ્યો નવજાતનો... PM मोदी ने नया भारत बनाने की दृष्टि: व... आसाम ने पिग्मी हॉग की संख्या 6 से 194... झारखंड, ऑस्ट्रेलिया कौशल विकास, खनन और... झारखंड तैयार, चार दिन की लगातार बारिश... सेंट्रल यूनिवर्सिटी ऑफ झारखंड ने 2026...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વંથલી પોલીસે ઠગાઈ-વિશ્વાસઘાતના ગુનામાં નાસતા આરોપીને ઝડપી

✍️ रिपोर्टर: Samir Bhalodiya 🗓 17 सित. 2026, 01:40 PM 👁 7
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપીને વંથલી પોલીસે ઝડપી પાડ્યો છે.

વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપીને વંથલી પોલીસે ઝડપી પાડ્યો છે.

જૂનાગઢ રેન્જના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી રામભાઈ ઉર્ફે ભુપતભાઈ નગાભાઈ દીવાણિયાને ઝડપી પાડ્યો હતો. આરોપીને વંથલી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવિયાના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. એસ.પી. ધાડકા, પો.કોન્સ. દિલીપભાઈ બયુલાભાઈ ડાંગર, રવિકુમાર ખીમાભાઈ ધુળા, સંજયભાઈ મનુભાઈ સીસોદિયા તથા નિપૂણભાઈ ગોવિંદભાઈ સોનારા દ્વારા કરવામાં આવી હતી.
📲Get App