🔥 ट्रेंडिंग झारखंड उच्च न्यायालय ने अमेरिकी धोखाधड... उत्तर प्रदेश की महिला की झारखंड के नए... फैक्ट‑चेक: केरल कांग्रेस के ₹146 यूपीआ... માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત લવ ગુરુનું ન... केरल ने नई मेडिकल डिवाइस पार्कों के वि... कांग्रेस ने दिल्ली में अदानी को टिका,...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોધરા તાલુકાના કેવડિયા ગામે ૭૬મા જન્મ દિવસ નિ ઉજવણી

✍️ रिपोर्टर: Chauhan Gavesinh Maganbhai 🗓 17 सित. 2026, 08:54 PM 👁 103
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોધરા તાલુકાના કેવડિયા ગામે ૭૬મા જન્મ દિવસ નિ ઉજવણી ગામનાં સ્થાનિક નાગરિકો દ્વારા ઉજવણી

દેશ ભરમાં નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસ નિ ઉજવણી ચાલી રહી છે ત્યારે ગોધરા તાલુકાના કેવડિયા ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ગામનાં સ્થાનિક નાગરિકો અને જનપ્રતિનિધિઓ ૧૦૧ દિવા પ્રગટાવી નરેન્દ્ર મોદી સાહેબ ના સારા સ્વાસ્થ્ય માટે મંગલ કામના કરી કાર્યકમ માં સરપંચ તેમજ ગામનાં ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામપંચાયત નાં તલાટી કમ મંત્રી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
📲Get App