🔥 TRENDING ધારી પોલીસ દ્વારા નંબર પ્લેટ અને લાયસન... સુરતમાં સરોલી વિસ્તારમાં સાતિત સેલાસાર... *बाबा रामसा पीर मेला-2026* *मेलार्थियो... education ભગવાનદાસ પરમારજીને અનુસૂચિત જાતિ મોરચા... Rajasthan Local Polls Hint at Erosion...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Viral & Trending

મુંન્દ્રામાં ગીતા હોસિ્પટલની ગંભીર બેદરકારીથી પ્રસુતા મહિલાનું શંકાસ્પદ મૃત્યુ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 16 Sep 2026, 02:00 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુન્દ્રાની ગીતા હોસિ્પટલ ખાતે પ્રસુતિ| (ડિલિવરી) દરમિયાન તબીબી સાદવારમાં થયેલી કથિત ગંભીર બેદરકારી, અયોગ્ય સારવાર અને દવા-ઇન્જેકશનની માત્રામાં છબરડાને કારણે એક યુવતીનું કરુણ અવસાન થવાની ઘટના સામે આવી છે..

આ ગંભીર મામલે મતક મહિલાના પત િ દ્વારા પાશ્ચમ કચ્છ પોલીસ અધિક્ષક (S.P.) સમક્ષ લેખિત અરજી| આપીને જવાબદાર તબીબો, હોસિ્પટલા સંચાલકો અને સંકળાયેલા તમામાં વ્યકિ્તઓ વિરન્દ્ર ધોરણસરની| ફોજદારી ફરિયાદ દાખલ કરી નિષ્પક્ષાં તપાસની માંગ કરવામાં આવી છે.
📲Get App