🔥 TRENDING कासगंज के विशाल मेगा मार्ट में विद्युत... મહુવા ના વડલી નજીક અકસ્માત સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મ... Bihar Man Climbs Overbridge; Police Us... Bihar NEET Counselling 2026 Round 2 Da... Bihar Board 2027: Application Deadline...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કડીમાં સાણદ હાઈવે પર ગાયોના ટોળાને કારણે ટ્રક દુર્ઘટના ટળી, ડ્રાઈવરે સલામત બચાવ કર્યો

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 16 Sep 2026, 05:20 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાંજના સમયે કડીના ભાવનપુરા પાટિયા નજીક સાણદ હાઈવે પર ગાયોના ટોળાને કારણે ટ્રક દુર્ઘટના ટળી, ડ્રાઈવરે સલામત બચાવ કર્યો

કડીના ભાવનપુરા પાટિયા નજીક સાણદ હાઈવે પર 15 સપ્ટેમ્બરના સાંજના સમયે મોટી દુર્ઘટના ટળી.

ટ્રક કન્ટેનર સાથે રૂટ પર જઈ રહી હતી, ગાયોના ટોળાને કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ ગુમાવ્યો, બ્રેક મારતા ગાડી બેકાબૂ બની અને રોડની નીચે ઉતરી ગઈ.

સદનસીબે કોઈ જાનહાનિ નહોતી, ડ્રાઈવરે સલામત બહાર નીકળી ગયો, ગાડીમાં થોડું નુકસાન થયું.

ઘટના સ્થળે આસપાસના લોકો દોડી આવ્યા, સ્થાનિક લોકો રખડતા ઢોરોના ત્રાસને લઈને રોષ વ્યક્ત કર્યો
📲Get App