🔥 TRENDING Saudia to Launch Premium Economy Cabin... Maharashtra CM Devendra Fadnavis Visit... Transparency and Traceability Set to R... Passenger Falls From Running Train Dur... UAE Minister Leads Indian Consulate Co... Kumaraswamy Calls for Postponement of...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગણપતિ બાપ્પા ની પૂજા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના

ગણપતિ બાપ્પા ની પૂજા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના

✍️ Reporter: Husain dhoki 🗓 15 Sep 2026, 02:26 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેતી બેંક વડી કચેરી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મેયરશ્રી હિતેશભાઈ બારોટ તથા ખેતી બેંકના માનનીય ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચા શ્રી જિશાન નકવી ડાયરેક્ટર વકફ બોર્ડ ગુજરાત ગણપતિ બાપ્પાના આરતી કરી સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી.
📲Get App