🔥 TRENDING नवादा में फर्जीवाड़े के मामले में प्रध... અમરેલીની કોવાયા અલ્ટ્રાટેક સ્કૂલની વિદ... झोलाछाप डॉक्टर ओमपाल गिरफ्तार, बच्चे क... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਝਾਗੜੀਆਂ ਅਤੇ ਸਾਖਪ... નવસારીના બાવન જિનાલય પાસે મહિલા ડ્રાઇવ... औरैया के दिबियापुर में नाबालिग से छेड़...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણપતિ ભગવાન વિશે સ્ટોરી

✍️ Reporter: Vijay Radiya 🗓 15 Sep 2026, 05:16 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉપલેટા તાલુકાના ઢાંકમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય મહોત્સવ યૉજાયો.

ઢાંક ગામે ગણપતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. પૌરાણિક આસ્થાના કેન્દ્ર ખાતે મહાઆરતી યોજાઈ.

દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા. ભક્તો માટે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું. સમગ્ર પરિસરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયો.



અહેવાલ વિજય રાડીયા ઉપલેટા
📲Get App