🔥 TRENDING साहिबगंज में जिला कांग्रेस की बैठक में... સુરતમાં અડાજણ વિસ્તારમાં ગેસ સર્કલ પાસ... Assam Vigilance Cell Raids Five‑Storey... AASU stages anti-drug rally, demands a... Assam Allocates Additional Rs 500 Cror... રાજુલા-જાફરાબાદ ફોર લેન હાઇવેના કામમાં...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Viral & Trending

મુન્દ્રા-ભુજને જોડતો નિર્માણાધીન બિ્રજ ધરાશાયી

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 15 Sep 2026, 07:18 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુન્દ્રાને ભુજ સાથે જોડતા બરાયા નદી પર બની રહેલા નવા પુલનો એક ભાગ આજે અચાનક ધરાશાયી થયો.
પુલની કામગીરી ચાલુ હતી તે દરમિયાન આ ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી| ગઈ હતી. ઘટના સ્થળે તાત્કાલિક અધિકારીઓ દોડી ગયા હતા.
હાલ ઘટનામાં કોઈ જાનહાન િ નથી થયી પુલ ધરાશાયી થવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App