🔥 TRENDING Uttar Pradesh Approves Construction of... Maharashtra sugarcane farmers block Mu... Maharashtra clears appointment of dire... Muslim Senator-elect El‑Sayed celebrat... SKM Students Wing wraps up 2026 coordi... Democrats’ ‘Blue Wave’ Topples Republi...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આમોદ નેશનલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય: વાહનચાલકોની કફોડી હાલત
Local

આમોદ નેશનલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય: વાહનચાલકોની કફોડી હાલત

✍️ Reporter: Shahid Mansuri 🗓 14 Sep 2026, 08:24 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદ નેશનલ હાઈવે પર ખાડાઓનું વિશાળ પ્રમાણ, કાદવ-કીચડ વચ્ચે વાહનચાલકોની કફોડી હાલત.

આમોદ નેશનલ હાઈવે પર ખાડાઓનું વિશાળ પ્રમાણ, કાદવ-કીચડ વચ્ચે વાહનચાલકોની કફોડી હાલત.

ખાડાઓને કારણે વાહનોને નુકસાન અને મુસાફરોની સુરક્ષા જોખમમાં.

તંત્રની લાપરવાહી સામે જનતાનો રોષ.
📲Get App