🔥 ट्रेंडिंग महिला एशिया कप फाइनल के साथ टूर्नामेंट... BRICS शिखर सम्मेलन 2026: नई दिल्ली घोष... गुरुग्राम के राजीव कॉलोनी में सर्विस स... इंदौर के गांधी नगर में चूहों के कारण द... ગાંભોઈમાં કારનું ટાયર ફાટતાં ગંભીર અકસ... આઇફોન 18 પ્રો અને પ્રો-મેક્સનું પ્રી-બ...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રામદેવપીરની પગપાળા યાત્રા પૂર્ણ, ગ્રામજનોનું હર્ષભેર સન્માન
स्थानीय

રામદેવપીરની પગપાળા યાત્રા પૂર્ણ, ગ્રામજનોનું હર્ષભેર સન્માન

✍️ रिपोर्टर: SURELA SHAILESHKUMAR L 🗓 13 सित. 2026, 06:55 PM 👁 7
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રામદેવપીરની પગપાળા યાત્રા પૂર્ણ થયા બાદ ગામવાસીઓએ ઉત્સાહપૂર્વક સન્માન આપ્યું.

રામદેવપીરના અખ્યાન અને ભજનો સાથે જીવંત જ્યોત લઈને પગપાળા યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા રામદેવપીરનું પાત્ર ભજવતા વિપુલભાઈનું ગ્રામજનો દ્વારા હર્ષભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ રામદેવપીરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. યાત્રા પૂર્ણ થતાં ગામમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો હતો.
📲Get App