કેવડિયા પી એચ સી ફલિયા માં થી અંબાજી પગપાળા સંઘ નુ પ્રસ્થાન ✍️ रिपोर्टर: Chauhan Gavesinh Maganbhai 🗓 13 सित. 2026, 04:35 PM 👁 5 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक ગોધરા તાલુકાના કેવડિયા પી એચ સિ ફલિયા મા થી અંબાજી પગપાળા સંઘ નુ પ્રસ્થાન મોગલ ડિ જે ના સથવારે તેમજ ગામનાં સરપંચ સહિત સમગ્ર ગામજનો ભેગા મલિ જય માતાજી ના નારા સાથે પ્રસ્થાન કરાવ્યું