🔥 ट्रेंडिंग उज्जैन महाकाल मंदिर में श्रद्धालुओं को... बच्चों की पढ़ाई देखकर खुश हुए सीबीईओ स... गंजाम जिले के भंजानगर में घरों के नीचे... छठ पूजा श्रद्धालुओं को आ सकती है परेशा... आज सुहाग पर्व से त्यौहारों की शुरुआत,... लोणावळ्यात वाहतूक नियम मोडणाऱ्या ५१ वा...
29 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટના પડવલા ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ, ત્રણ કલાકની મહેનત બાદ કાબૂ
स्थानीय

રાજકોટના પડવલા ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ, ત્રણ કલાકની મહેનત બાદ કાબૂ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 13 सित. 2026, 08:25 PM 👁 54
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના પડવલા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી JK Polymers કંપનીમાં સવારે સાડા પાંચ વાગ્યે આગ લાગી હતી. શાપર-વેરાવળ અને ગોંડલ ફાયર બ્રિગેડની મદદથી ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.

રાજકોટના પડવલા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી JK Polymers કંપનીમાં સવારે સાડા પાંચ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગના કોલ મળતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. આગથી પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને નાશ થયો છે.

આગને કાબૂમાં લેવા માટે શાપર-વેરાવળ અને ગોંડલ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી.
📲Get App