🔥 TRENDING Amit Shah says India has risen from 'f... India's BRICS Rise Sparks Concern Amon... India Drops Sooryavanshi, Samson Retur... Afghanistan fast bowler ready to retur... India vs Sri Lanka: How to Watch Women... Sahil Salathia responds to Rida Tharan...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*અંજા૨ ટાઉન વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ઝુટવી ચીલઝડપ ગુનાને અંજામ આપતી ગેંગને ગણતરીની કલાકમાં મુદામાલ સાથે પકડી પાડતી અંજા૨ પોલીસ*

*અંજા૨ ટાઉન વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ઝુટવી ચીલઝડપ ગુનાને અંજામ આપતી ગેંગને ગણતરીની કલાકમાં મુદામાલ સાથે પકડી પાડતી અંજા૨ પોલીસ*

✍️ Reporter: Naresh katua 🗓 13 Sep 2026, 06:58 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અંજા૨ ટાઉન વિસ્તા૨માં એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ઝુટવી ચીલઝ્ડપ ગુનાને અંજામ આપતી ગેંગને ગણતરીની કલાડમાં મુદામાલ સાથે પડડી પાડતી અંજાર પોલીસ

બનતા ગુનાઓ અટડાવવા તેમજ શોધી કાઢવા સારૂ પુર્વ-કચ્છ (ગાંધીધામ)ના મે.પોલીસઅધિક્ષકશ્રીસાગર બાગમારસાહેબ તથા નાયબ બ પોલીસ અધિક્ષકથી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ, અંજાર નાઓના સુપરવિઝન હેઠળ અંજાર ડીવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “સેડ્ ઈસ્ટ-કચ્છ ડેમ્પેઈન" હેઠળ પુર્વ કચ્છ અલગ અલગ વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવા તથા સેફ ઈસ્ટ- કચ્છ કેમ્પેઈન અંતર્ગત લગાવવામાં આવેલ અને સી.સી.ટી.વી કેમરા ઉપર યોગ્ય સર્વેલન્સ ટીમ ગોઠવી તેમજ ખાનગી બાતમીદારોથી મિલક્તત સબંધી ગુનાઓ જેવા કે ચીલઝ્ડપ, ધાડ, લૂંટ તથા ઘ૨ફોડ તેમજ શરીર સબંધી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અટડાવવા તેમજ શોધી ડાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપવામાં

આવેલ.

તા.૧૧/0૯/૨૦૨૬ ભા વાગ્યાના અરસામાં આ કામેના ફીયાદીથ્રી જંગલેશ્વ૨ મહાદેવ દર્શન કરવા માટે નિકળેલ અને નગ૨પાલીડાની પાછળ અવેલ માધવબાગ સોસાયટી પાસે આવેલ હનુમાનદાદાના મંદીર પાસે પહોચતા તે દરમ્યાન એક બાઇક પર અજાણ્યા ત્રણ ઈસમો આવેલ અને ફરીયાશ્રીના ગળામાં પહેરલ સોનાની ચેઈન જેનુ વજન આશરે દોટેક તોલા જેની કિ.રૂ આશરે ૪૫000/-વાળી ઝુટવી(આંચડી) ગુનાને અંજામ આપી નાશી ગયેલ હોવાની હકિકત જણાવતા આ ડામેના ફરીયાદીશ્રીની ડ્વરીયાદ લઈને ગુનો ૨જી૨સ્ટરકરવામાં આવેલ.

જે અન્વયે એચ.એ.જાડેજા પોલીસ ઈન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓએ ઉપરોકત ગુનાની ગંભીરતા સમજી સદર બનાવ બનાવની જાણ થતા જ તાત્કાલીક પોલીસ ટીમો સાથે બનાવવાળી જગ્યા પ૨ પહોચીને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તુરંત અંજાર પોલીસ સ્ટાફી અલગ અલગ ટીમો બનાવી લઈ ગુનાને અંજામ આપનાર ગેંગના ઈસમોને શોધી કાઢવા સુચન કરેલ હોઈ જઅનવ્યે ગુનાને અંજામ આપનારગેંગને શોધવા માટેપોલીસટીમપ્રયત્નશીલ હોઇ જે સંબધે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો અંજાર પો.સ્ટે વિસ્તારમાં સી.સી.ટી.વી ડ્ટેટેજ ચેક ક૨વામાં આવેલ જેના આધારે આ ડામેના ગુભાને અંજામ આપનાર ઈસમોની ઓળખ છતી કરી જરૂરી વર્કઆઉટ કરી લઈ આરોપીઓને હ્યુમન સોર્સીંસ તેમજ ટેડનીડલ સર્વલેન્સ આધારે ગુનાને અંજામ આપના૨ત્રણેય આરોપીને પડડી પાડી આરોપીઓને ઉડાણપુર્વક પુછપ૨છ કરતા ડબુલાત જણાવેલ કે અમે ત્રણેય જણા અમારાબાઈકથી અંજા૨માંક૨વાનિકળેલ અનેકરતા ફુરતા અહી નગરપાલીકા પાછળ આવતા એક મહિલાના ગળામાં સોનાની ચેઈન જોઈ જતા તેનો અમે એડલતાનો લાભ લઈ બાઈડ ઉભુ રાખી મહિલાના ગળામાં પહેરેલ ચેઈન અમે આંચડીને ત્યાથી નાશીગયેલ હોવાની ડબુલાત આપતા મજકુર ત્રણેય આરોપીને અટકકરી લઈ તેમની પાસેથીસોનાની ચેઈન રિકવ૨કરી તેમના વિરૂધ્ધ કાયદેસ૨ની ડાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે.

શોધી કાઢેલ ગુન્હાની વિગત:-

(૧)અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩00૩૨૬૧૨૨૧/૨0૨૬ બી.એન.એસ.5લમ - 30૪(૨), ૫૪ મુજબ|

આરોપી:-

(૧) ગોવિંદસિંઘ સતકારસિંઘ સરદાર ઉ.વ.૨0 ૨હે.દુધડેરી વિસ્તાર ૨ા૫૨ (ચેઈન ઝુટવી લેનાર મુખ્ય આરોપી)

(૨) અમીત રમેશભાઈ માલી ઉ.વ.૨૧ ૨હે.શેરી.નં.0૭ગેલીવાડી ૨ા૫૨ ૬ચ્છ| (3) વિકી ગોવિંદભાઇ દેવીપુજક ઉ.વ.૨૨ ૨રહે.સમાવાસ અલજીબાપુવાસ રા૫૨ કચ્છ

આરોપીનો ગુનાહિત ઈતિહાસ:-|

અમીત રમેશભાઇ માલીી

(૧) ૨ા૫૨ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩0૧(૨૧0૩0૮/૨0૨૬ પ્રોહી ક્લમ- ૬૫(એ)(એ) ૮૧ મુજબ

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના થ્રી એચ.એ.જાડેજા પોલીસ ઈન્સપેક્ટર તથા શ્રી પોલીસ સબ ઈન્સ થ્રી એસ.જી.વાળા તથા શ્રી વી.એ.ઝાતથા અંજાર પોલીસ ૨ાડ માણસો સાથે કામગીરી કરેલ છે.
📲Get App