🔥 ट्रेंडिंग टॉक्सिक फाइनल का वैश्विक बॉक्स ऑफिस ₹3... हनुमान अंश ने 38वें दिन 200 करोड़ का आ... भारत ने BRICS अध्यक्षता चीन को सौंप दी... हरियाणा की 19 वर्षीय मॉडल ने न्यू यॉर्... विजय यात्रा के बाद हत्या के आरोपी को प... छत्तीसगढ़: धमतरी में बहाव के बीच बिस्त...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જંબુસર તાલુકાના માછીમાર અક્ષય વાઘેલાનો મૃતદેહ દહેગામના દરિયાકિનારેથી મળ્યો, વિસ્તારમાં શોકનો માહોલ
स्थानीय

જંબુસર તાલુકાના માછીમાર અક્ષય વાઘેલાનો મૃતદેહ દહેગામના દરિયાકિનારેથી મળ્યો, વિસ્તારમાં શોકનો માહોલ

✍️ रिपोर्टर: Nilesh Chaudhari 🗓 13 सित. 2026, 07:30 PM 👁 4
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જંબુસર તાલુકાના સારોદ, વેડચ અને માલપુર ગામના માછીમારો દરિયામાં ફસાયા બાદ લાપતા થયેલા અક્ષય વાઘેલાનો મૃતદેહ આજે દહેગામના દરિયાકિનારેથી મળી આવ્યો છે. NDRFની ટીમ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી શોધખોળ બાદ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

જંબુસર તાલુકાના સારોદ, વેડચ અને માલપુર ગામના માછીમારો દરિયામાં ફસાયા બાદ લાપતા થયેલા અક્ષય વાઘેલાનો મૃતદેહ આજે દહેગામના દરિયાકિનારેથી મળી આવ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

અક્ષય વાઘેલાની NDRFની ટીમ સહિત સ્થાનિકો દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. આજે તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

ઘટના સ્થળે દહેગામના સરપંચ, કાવીના સરપંચ તેમજ દહેગામ તાલુકા પંચાયતના સભ્યશ્રી હાજર રહ્યા હતા અને જરૂરી કામગીરીમાં સહયોગ આપ્યો હતો. અક્ષય વાઘેલાના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
📲Get App